વર્ષ ૨૦૨૧નાં પ્રારંભ સાથે મોબાઈલ ફોનનાં બિલ ખિસ્સું હળવું કરશે, તબક્કાવાર ૧૫ થી ૨૦% વધારાનું આયોજન

વર્ષ ૨૦૨૧ના પ્રારંભ સાથે  આપના ફોન બિલ 15-20% વધી શકે છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે વોડાફોન-આઈડિયા (VI) અને એરટેલ જેવી કંપનીઓ ટેલિકોમ ટેરિફમાં વધારો કરી શકે છે. મોબાઈલ કંપનીઓ  વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષના પ્રારંભમાં ટેરિફમાં 15-20% વધારો કરવા માગે છે.ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે નુકસાનને કારણે તેઓ ટેરીફમાં વધારો કરવા […]

વર્ષ ૨૦૨૧નાં પ્રારંભ સાથે મોબાઈલ ફોનનાં બિલ ખિસ્સું હળવું કરશે, તબક્કાવાર ૧૫ થી ૨૦% વધારાનું આયોજન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 17, 2020 | 11:57 AM
વર્ષ ૨૦૨૧ના પ્રારંભ સાથે  આપના ફોન બિલ 15-20% વધી શકે છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે વોડાફોન-આઈડિયા (VI) અને એરટેલ જેવી કંપનીઓ ટેલિકોમ ટેરિફમાં વધારો કરી શકે છે. મોબાઈલ કંપનીઓ  વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષના પ્રારંભમાં ટેરિફમાં 15-20% વધારો કરવા માગે છે.ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે નુકસાનને કારણે તેઓ ટેરીફમાં વધારો કરવા મજબૂર છે. જો કે સૂત્રો જણાવી રહ્યા છે કે ભાવ વધારા પેહલા અન્ય કંપનીઓનું ધ્યાન રિલાયન્સ જિયો પર પણ રહેશે.
તબક્કાવાર ટેરિફમાં વધારો થઇ શકે છે. એવી માહિતી છે કે ઘણી ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે પરંતુ એક સમયે આવા વધારાને કારણે ગ્રાહકોમાં ઘટાડો થવાનો પણ ભય છે માટે કંપનીઓ તબક્કાવાર કરવાનું નક્કી કરી શકે છે.જીઓના માર્કેટમાં પ્રવેશ બાદ સેક્ટરમાં મોટા બદલાવ આવ્યા છે.હજુ ગતવર્ષેજ  ટેરિફ રેટ વધારવામાં આવ્યા હતા હવે ફરીએકવાર આ બાબતે વિચારણા શરુ કરાઈ છે. વર્ષ 2016 માં ટેલિકોમ માર્કેટમાં જિઓના પ્રવેશ સાથે પ્રાઈસ વોરની શરૂઆત થઈ હતી. વર્ષ  2019 માં કંપનીઓએ પહેલીવાર ટેરિફ વધાર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019 માં ટેરિફ રેટમાં વધારો કર્યો હતો.
Mobile phone vapras pachal vadhu kharch karva mate taiyar rehjo aa che karan સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ક્વાર્ટર સુધીમાં ભારતી એરટેલે ગ્રાહક દીઠ સૌથી વધુ આવક કરી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં VI ની વપરાશકર્તા દીઠ સરેરાશ ARPU 119 રૂપિયા છે જે સામે ભારતી એરટેલ રૂ. 162 અને જિઓ 145 રૂપિયા નોંધાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">