સુરત: વરાછા, પુણા અને સરથાણાંના સ્થાનિકોએ વેરા વધારાનો કર્યો વિરોધ

સુરત: વરાછા, પુણા અને સરથાણાંના સ્થાનિકોએ વેરા વધારાનો કર્યો વિરોધ


સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓની ભૂલનું પરિણામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના વરાછા, પુણા, સીમાડા, સરથાણા વિસ્તારના લોકોના માથે એકાએક વેરાનો બોજા નાખવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તંત્રના અધિકારીઓએ કરેલી ભૂલના કારણે લોકોના માથે પાંચગણો વેરો થોપવામાં આવ્યો છે. જેને લઈને આજે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં બેનર્સ લઈને લોકો વિરોધ દર્શાવવા રસ્તા પર ઉતર્યા હતા. ગઈકાલે પણ આ મુદ્દાને લઈને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ઉત્તરભારતમાં સતત હિમવર્ષા, UPમાં ઠંડીથી 20 લોકોનાં મોત

Click on your DTH Provider to Add TV9 Gujarati