વલસાડમાં અરજદારો ચડ્યા ટલ્લે! તલાટી પબજી ગેમ રમવામાં વ્યસ્ત! જુઓ VIRAL VIDEO

વલસાડમાં ચાલુ ફરજે તલાટીનો પબજી ગેમ રમતો વીડિયો વાયરલ થયો છે. કપરાડા તાલુકાના ફળી સુથારપાડાના તલાટી આ વીડિયોને કારણે વિવાદમાં આવ્યા છે. તલાટી અરજદારોને ટલ્લે ચડાવી પબજી ગેમ રમવામાં વ્યસ્ત હતા. અરજદાર કામ બાબતે તલાટી સમક્ષ આજીજી કરતો રહ્યો હતો, પરંતુ તલાટી અરજદારની વાતો પર ધ્યાન આપ્યું ન હતું. બાદમાં અરજદારે જ તલાટીની કાર્યપદ્ધતિ મોબાઈલ […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:15 PM

વલસાડમાં ચાલુ ફરજે તલાટીનો પબજી ગેમ રમતો વીડિયો વાયરલ થયો છે. કપરાડા તાલુકાના ફળી સુથારપાડાના તલાટી આ વીડિયોને કારણે વિવાદમાં આવ્યા છે. તલાટી અરજદારોને ટલ્લે ચડાવી પબજી ગેમ રમવામાં વ્યસ્ત હતા. અરજદાર કામ બાબતે તલાટી સમક્ષ આજીજી કરતો રહ્યો હતો, પરંતુ તલાટી અરજદારની વાતો પર ધ્યાન આપ્યું ન હતું. બાદમાં અરજદારે જ તલાટીની કાર્યપદ્ધતિ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. ગેમ રમવામાં મશગુલ તલાટી વિરૂદ્ધ કેવા પગલાં ભરાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

 

આ પણ વાંચો: ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">