સલામત સવારી ST બસનું ટાયર રસ્તા વચ્ચે જ નીકળી ગયું, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં બિલીમોરાથી વલસાડ આવતી ST બસનું ટાયર નીકળી ગયું હતુ. બસનું ટાયર અચાનક નીકળી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વલસાડના કાશ્મીરા નગર નજીક આ ઘટના બની હતી. આ ઘટના બાદ સલામત સવારી કરતા મુસાફરોના મનમા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ પણ વાંચો: સતત વરસાદથી […]

સલામત સવારી ST બસનું ટાયર રસ્તા વચ્ચે જ નીકળી ગયું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 29, 2019 | 12:47 PM

વલસાડ જિલ્લામાં બિલીમોરાથી વલસાડ આવતી ST બસનું ટાયર નીકળી ગયું હતુ. બસનું ટાયર અચાનક નીકળી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વલસાડના કાશ્મીરા નગર નજીક આ ઘટના બની હતી. આ ઘટના બાદ સલામત સવારી કરતા મુસાફરોના મનમા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો: સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">