VIDEO: વલસાડ જિલ્લામાં મેઘાની ઝંઝાવાતી બેટિંગ, 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ
લસાડ જિલ્લામાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી છે. રાત્રીના સમયે મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બે કલાકમાં વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો: અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ […]
લસાડ જિલ્લામાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી છે. રાત્રીના સમયે મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બે કલાકમાં વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો