વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ કરી ગુનો દાખલ કરાયો
વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના તો જાણે ધજાગરા ઉડ્યા. અમદાવાદથી આવેલી જાનમાં ૪૦૦ કરતા વધારે લોકો આવતા પોલીસ એક્ટીવ થઇ હતી અને આયોજકોને દંડ ફટકાર્યો હતો. કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ગુનો પણ દાખલ કર્યો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]
વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના તો જાણે ધજાગરા ઉડ્યા. અમદાવાદથી આવેલી જાનમાં ૪૦૦ કરતા વધારે લોકો આવતા પોલીસ એક્ટીવ થઇ હતી અને આયોજકોને દંડ ફટકાર્યો હતો. કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ગુનો પણ દાખલ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો