વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ

વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ

વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના સંક્રમણને પગલે રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની કડક કાર્યવાહી, કાલાવાડ રોડ પર 13 ચાની હોટલ સીલ કરાઇ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments