વડોદરામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, 24 કલાકમાં 113 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. વડોદરામાં વધુ એક મોત સાથે કુલ કોરોના મોતનો આંક 222 પર પહોંચ્યો છે. વડોદરામાં 24 કલાક દરમિયાન 113 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે 24 કલાક દરમિયાન 71 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ […]
વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. વડોદરામાં વધુ એક મોત સાથે કુલ કોરોના મોતનો આંક 222 પર પહોંચ્યો છે. વડોદરામાં 24 કલાક દરમિયાન 113 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે 24 કલાક દરમિયાન 71 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો