વડોદરામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસ કૉન્સ્ટેબલ થયો ઇજાગ્રસ્ત

vadodarama butlegar ane police achche ghrshan police constable thayo ejagrast

વડોદરામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. વડોદરામાં બુટેલગર ભાવેશ ઉર્ફે લાલુ દ્વારા દારુ ભરેલી કાર સાથે પોલીસ કૉન્સ્ટેબલને ટક્કર મારી જાનથી માર નાખવાની કોશિશ કરી છે. ઉલ્લેખનીય છે કે, દારુ ભરેલી ભરેલી બાતમી વાળી કાર વડોદરાથી પાદરામાં પ્રવેશ કરી રહી હતી, તે સમયે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનામાં પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કૉન્સ્ટેબલ યોગેશ પુરોહિતના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઇજા પહોંચતા પોલીસ કૉન્સ્ટેબલને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવેશ પાદરા નગરપાલિકાનો સભ્ય અને APMC ડિરેક્ટર પણ છે.

READ  જાહેરમાં કચરો ફેંક્યો તો થશે દંડ, ખંભાળીયા નગર પાલિકાનો નવતર પ્રયાસ, કચરાના સ્પોટ પર લગાવ્યા CCTV

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments