વડોદરા: SSG હોસ્પિટલમાં ફરી એકવાર ભયાનક દુર્ઘટના ટળી, ઇલેક્ટ્રીક રૂમમાં શોર્ટસર્કિટ
વડોદરાની SSG હોસ્પિટલમાં ફરી એકવાર ભયાનક દુર્ઘટના ટળી છે. ન્યુરો સર્જરી વોર્ડના પ્રવેશદ્વાર આગળ જ ઇલેક્ટ્રીક રૂમમાં શોર્ટસર્કિટ થયું હતું. સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટળી છે. ફરી એકવાર SSGના સિક્યુરિટી સ્ટાફની ઉમદા કામગીરી સામે આવી છે. શોર્ટસર્કિટ થયો તેની ઉપર ICU અને MICUમાં ગંભીર બિમારીના 45 દર્દીઓ સારવાર હેઠળ હતા. ઇલેક્ટ્રીક […]
વડોદરાની SSG હોસ્પિટલમાં ફરી એકવાર ભયાનક દુર્ઘટના ટળી છે. ન્યુરો સર્જરી વોર્ડના પ્રવેશદ્વાર આગળ જ ઇલેક્ટ્રીક રૂમમાં શોર્ટસર્કિટ થયું હતું. સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટળી છે. ફરી એકવાર SSGના સિક્યુરિટી સ્ટાફની ઉમદા કામગીરી સામે આવી છે. શોર્ટસર્કિટ થયો તેની ઉપર ICU અને MICUમાં ગંભીર બિમારીના 45 દર્દીઓ સારવાર હેઠળ હતા. ઇલેક્ટ્રીક રૂમમાં ભયાનક અને જોખમી ખુલ્લા વાયરો જોવા મળ્યાં હતા. ઇલેક્ટ્રીક રૂમની સલામતી માટે પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો