વડોદરામાં ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યા બાદ હંગામો થઈ ગયો, જુઓ વાઈરલ VIDEO

વડોદરા શહેરનો એક વીડિયો ભારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તહેવારો પુરા થતાં જ સરકાર ફરીથી હરકતમાં આવી છે અને સેફટી માટે હેલમેટ ફરજિયાત કર્યું છે. ઘણાં લોકો હજુપણ હેલ્મેટ વિના સફર કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસના જવાનો તેમને અટકાવે છે અને ભારે દંડની વાત કરે છે ત્યારે લોકો વિચિત્ર દલીલો કરે છે. આવો […]

વડોદરામાં ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યા બાદ હંગામો થઈ ગયો, જુઓ વાઈરલ VIDEO
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 4:55 PM

વડોદરા શહેરનો એક વીડિયો ભારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તહેવારો પુરા થતાં જ સરકાર ફરીથી હરકતમાં આવી છે અને સેફટી માટે હેલમેટ ફરજિયાત કર્યું છે. ઘણાં લોકો હજુપણ હેલ્મેટ વિના સફર કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસના જવાનો તેમને અટકાવે છે અને ભારે દંડની વાત કરે છે ત્યારે લોકો વિચિત્ર દલીલો કરે છે. આવો જ એક ઘટના વડોદરામાં બની છે જેમાં એક વ્યક્તિ પોલીસના અધિકારીની સાથે વિચિત્ર દલીલો કરે છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટનો કાયદો આપણી સુરક્ષા માટે છે જેના લીધે જીવન બચી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

આ પણ વાંચો :   191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">