Video: વડોદરામાં આરોગ્ય વિભાગના સેવઉસળની હોટલો પર દરોડા

વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં સેવઉસળના શોખીન હોય છે અને શહેરીજનો રોજ હજારો રૂપિયાનું સેવઉસળ આરોગે છે. પરંતુ આ સેવઉસળમાં અનેકવાર ખાદ્ય પદાર્થોના મિશ્રણની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદના પગલે વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય ટીમના અધિકારીઓ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી સેવઉસળની હોટલો પર દરોડા પાડ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

Video: વડોદરામાં આરોગ્ય વિભાગના સેવઉસળની હોટલો પર દરોડા
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 8:14 AM

વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં સેવઉસળના શોખીન હોય છે અને શહેરીજનો રોજ હજારો રૂપિયાનું સેવઉસળ આરોગે છે. પરંતુ આ સેવઉસળમાં અનેકવાર ખાદ્ય પદાર્થોના મિશ્રણની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદના પગલે વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય ટીમના અધિકારીઓ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી સેવઉસળની હોટલો પર દરોડા પાડ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા જોડાયા ભાજપમાં

લોકોએ ફરિયાદ કરી હતી કે સેવઉસળમાં અખાદ્ય પદાર્થોનું મિશ્રણ કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય ટીમના અધિકારીઓ દ્વારા સેવઉસળની હોટલોમાંથી વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે અને જો તેમાં ખામી જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">