વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ પકડાઇ છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલા કે.એમ. હોલમાં આ દારૂની મહેફિલ ઝડપાઇ છે. હોલના વોર્ડનને શંકા જતા તેમણે સીસીટીવી ચકાસ્યા હતા અને શંકાને આધારે જ વિજીલિયન્સ સાથે તપાસ કરવામાં આવી હતી. તપાસને અંતે બે પૂર્વ અને બે હાલમાં વિદ્યાર્થીઓ મહેફિલ માણતા ઝડપાયા હતા. વિજીલિયન્સની ટીમે ચારેય વિદ્યાર્થીને પોલીસ હવાલે […]
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ પકડાઇ છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલા કે.એમ. હોલમાં આ દારૂની મહેફિલ ઝડપાઇ છે. હોલના વોર્ડનને શંકા જતા તેમણે સીસીટીવી ચકાસ્યા હતા અને શંકાને આધારે જ વિજીલિયન્સ સાથે તપાસ કરવામાં આવી હતી. તપાસને અંતે બે પૂર્વ અને બે હાલમાં વિદ્યાર્થીઓ મહેફિલ માણતા ઝડપાયા હતા. વિજીલિયન્સની ટીમે ચારેય વિદ્યાર્થીને પોલીસ હવાલે કર્યા છે. પોલીસ તપાસમાં વિદ્યાર્થીઓ પાસેથી બે દારૂની બોટલ પણ મળી આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય! ધોરણ 3 થી 12ની પરીક્ષા લેશે માધ્યમિક શિક્ષણ બોર્ડ