VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર […]

VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 5:53 AM

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુનિવર્સિટીમાં લાગેલા સીસીટીવી કેમેરા પર નજર રાખી રહેલા જવાનોની નજર પડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની વિજીલન્સ ટીમે દારૂ પીતા વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ઉમેશ ખામભડ, ભૌમિક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સવાલ એ પણ થાય છે કે શિક્ષણના ધામમાં દારૂ પહોંચ્યો કેવી રીતે? યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પીતા વિદ્યાર્થીઓને શરમ ન આવી? શું અવાર-નવાર યોજાય છે આવી દારૂની મહેફિલ? યુનિવર્સિટી તંત્ર પાસે દારૂની બદી અટકાવવાનો છે કોઈ પ્લાન? દારૂ લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">