વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડીલા પોહ્ચ્યા, ઝાયકોવ ડી રસી પરના પ્રેઝન્ટેશનની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ ખાતે પોહચી ગયા છે અને તેમને રસી વિશેની વિગતો મેળવવાની શરૂઆત કરી છે. આ સંદર્ભનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અહી વૈજ્ઞાનિકો સાથે તે ચર્ચા કરશે અને ઝાયકોવ ડી રસી બની છે તેની અસરકારકતા સાથે જ તેના તબક્કા પર પણ ચર્ચા કરશે. Web Stories View more 30 લાખની […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ ખાતે પોહચી ગયા છે અને તેમને રસી વિશેની વિગતો મેળવવાની શરૂઆત કરી છે. આ સંદર્ભનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અહી વૈજ્ઞાનિકો સાથે તે ચર્ચા કરશે અને ઝાયકોવ ડી રસી બની છે તેની અસરકારકતા સાથે જ તેના તબક્કા પર પણ ચર્ચા કરશે.