ઉત્તરપ્રદેશના હાથરસ બળાત્કાર કેસનાં આરોપીઓને ગાંધીનગર FSL ખાતે લવાયા, 7 દિવસ સુધી વૈજ્ઞાનિક ઢબથી કરાશે તપાસ

ઉત્તરપ્રદેશના હાથરસ બળાત્કાર કેસનાં આરોપીઓને ગાંધીનગર FSL ખાતે લવાયા, 7 દિવસ સુધી વૈજ્ઞાનિક ઢબથી કરાશે તપાસ

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા કથિત બળાત્કાર કેસનાં કેસના ચારેય આરોપીઓને ઉત્તર પ્રદેશથી  સ્પેશિયલ ટેસ્ટ કરાવવા ગાંધીનગર એફ.એસ.એલમાં લાવવા આવ્યા હતા. તમામ આરોપીઓના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે.
નાર્કો પોલિગ્રાફિક અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરશે. આ સંદર્ભમાં FSL ખાતે ૭ દિવસ માટે આરોપીઓના વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં CBI તપાસ ચલાવી રહી છે. જ્યાં સુધી આ તપાસ ચાલશે ત્યાં સુધી તમામ આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવશે.

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati