ઉત્તરપ્રદેશમાં હાઈએલર્ટ, 14 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનને જોતાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ઘણા શહેરોમાં ઈન્ટરનેટને બંધ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શન થયું હતું. ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હાઈએલર્ટ આપેલુ છે અને કલમ 144 ઉત્તરપ્રદેશમાં લાગેલી છે. #UttarPradesh Govt: Mobile Internet […]

ઉત્તરપ્રદેશમાં હાઈએલર્ટ, 14 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 3:50 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનને જોતાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ઘણા શહેરોમાં ઈન્ટરનેટને બંધ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શન થયું હતું. ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હાઈએલર્ટ આપેલુ છે અને કલમ 144 ઉત્તરપ્રદેશમાં લાગેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉત્તરપ્રદેશમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. મોટાભાગના શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. લખનઉં, મેરઠ સહિત ઘણા શહેરોમાં સુરક્ષાને વધારવામાં આવી છે. ગયા શુક્રવારે થયેલી હિંસા પછી 372થી વધારે લોકોને નોટિસ મોકલવામાં આવી છે. જે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં સામેલ રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 1,113 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉત્તરપ્રદેશના સહારનપુર, બુલંદશહર, આગ્રા, બિજનૌર, ગાજિયાબાદ, દેવબંદ, મથુરા, શામલી, સંભલ, મુજફ્ફરનગર, ફિરોજાબાદ, કાનપુર, અલીગઢ અને સીતાપુર જેવા શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. ત્યારે લખનઉંમાં ઈન્ટરનેટની સાથે સાથે SMS સર્વિસને પણ બંધ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">