વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, 16 વર્ષીય કિશોરનું ધાબા પરથી પટકાતાં થયું મોત

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ છે. ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે. સયાજીપુર પાસેના બંસીધર હાઈટસમાં ઘટના બની છે. સાત માળની ઈમારત પર 16 વર્ષીય કિશોર પતંગ ચગાવી રહ્યો હતો અને પતંગ ચગાવતી વખતે સાતમાં માળેથી નીચે પટકાયો હતો. કરણ રાઠોડ નામનાં કિશોરે ઉત્તરાયણ દરમિયાન અંતિમ સેલ્ફી પણ લીધી હતી, ત્યારે આ […]

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, 16 વર્ષીય કિશોરનું ધાબા પરથી પટકાતાં થયું મોત
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 10:01 AM

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ છે. ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે. સયાજીપુર પાસેના બંસીધર હાઈટસમાં ઘટના બની છે. સાત માળની ઈમારત પર 16 વર્ષીય કિશોર પતંગ ચગાવી રહ્યો હતો અને પતંગ ચગાવતી વખતે સાતમાં માળેથી નીચે પટકાયો હતો. કરણ રાઠોડ નામનાં કિશોરે ઉત્તરાયણ દરમિયાન અંતિમ સેલ્ફી પણ લીધી હતી, ત્યારે આ કિશોરને હોસ્પિટલ લઈ જતાં પહેલા જ કિશોરનું મોત નિપજ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">