દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ

દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાને જોતા યોગી સરકારે પણ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કર્યુ છે. યૂપી સરકારે અગાઉથી જ સાવધાની રાખી રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા છે. દિલ્હીની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી આ અધિકારીઓ કેમ્પ કરશે. ખાસ કરી પશ્ચિમ યૂપીમાં વધારે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. Web Stories […]

દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 7:13 AM

દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાને જોતા યોગી સરકારે પણ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કર્યુ છે. યૂપી સરકારે અગાઉથી જ સાવધાની રાખી રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા છે. દિલ્હીની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી આ અધિકારીઓ કેમ્પ કરશે. ખાસ કરી પશ્ચિમ યૂપીમાં વધારે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

High alert in UP after Delhi violence, दिल्ली हिंसा के बाद यूपी में हाई अलर्ट, योगी सरकार ने जिलों में भेजे सीनियर अफसर

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોવો કયા અધિકારીને ક્યાં મોકલાયા…?

ઝોન        અધિકારીનું નામ  ક્યાં મોકલાયા?
ADG ઝોન બરેલી અવિનાશ ચંદ્ર મુરાદાબાદ
ADG ઝોન આગરા અજય આનંદ અલીગઢ
ADG PAC રામકુમાર રામપુર
કેન્દ્રીય પ્રતિનિયુક્તિથી આવેલા જ્યોતિ નારાયણ બુલંદશહર & હાપુડ
IG મુરાદાબાદ રમિત શર્મા સંભલ
IG રેલવે વિજય પ્રકાશ ફિરોઝાબાદ
IG PTS મેરઠ લક્ષ્મી સિંહ મુઝફ્ફરનગર
DIG AIT રવિન્દ્ર ગૌડ બિજનૌર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી હિંસામાં 28ના મૃત્યુ

થોડા દિવસોથી દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદાને (CAA) લઈને તેના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણો ચાલી રહી છે. તેને ધીરે ધીરે હિંસાત્મક તોફાનોનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હીના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ખુબ જ હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 28 લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. જેમાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ અને એક IB ઓફિસરનો પણ સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">