ઉત્તરપ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા, FSLમાં ચારેયના થશે સ્પેશિયલ ટેસ્ટ

ઉત્તરપ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા, એફએસએલમાં ચારેયના થશે સ્પેશિયલ ટેસ્ટ

ઉત્તરપ્રદેશના હાથરસ કથિત દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા છે. ગાંધીનગર એફએસએલ ખાતે ચારેય આરોપીઓના સ્પેશિયલ ટેસ્ટ કરાશે. આરોપીઓને હાલ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

 

 

FB Comments