સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ પ્રદીપ ગુપ્તાએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]

સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 10:54 AM

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ પ્રદીપ ગુપ્તાએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ફરિયાદીએ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અસદુદ્દીન ઓવૈસી પર નાગરિકતા અધિનિયમ વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા મેરઠ બોર્ડર પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોકી હતી અને તેઓને પાછા દિલ્હી પરત મોકલ્યા હતા. શુક્રવારે રાહુલ અને પ્રિયંકા મેરઠમાં હિંસક પ્રદર્શનમાં માર્યા ગયેલા 4 લોકોના સંબંધીઓને મળવા જઇ રહ્યા હતા. સત્તાધિકારીઓએ બંને નેતાઓને એમ કહીને પરત કર્યા કે શહેરમાં સેક્શન -144 હજુ પણ અમલમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

સોમવારે ચેન્નાઇમાં નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ ભંગ કરવા બદલ ડીએમકે વડા એમ.કે. સ્ટાલીન સહિત આઠ હજાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકોનો આરોપ છે કે તેઓએ પોલીસની પરવાનગી વગર રેલી કાઢી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">