અમેરિકાની ચીનની સામે લાલ આંખ, વાણિજ્ય મંત્રાલયે લીધો મોટો નિર્ણય

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં શિનજિયાંગ પ્રાંતમાં મુસલમાન અને અન્ય અલ્પસંખ્યકોને નિશાન બનાવવાના આરોપસર અમેરિકાએ કાર્યવાહી કરીને 26 ચીનની સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી દીધી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના […]

અમેરિકાની ચીનની સામે લાલ આંખ, વાણિજ્ય મંત્રાલયે લીધો મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 11:35 AM

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં શિનજિયાંગ પ્રાંતમાં મુસલમાન અને અન્ય અલ્પસંખ્યકોને નિશાન બનાવવાના આરોપસર અમેરિકાએ કાર્યવાહી કરીને 26 ચીનની સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :   વડોદરામાં દશેરાના દિવસે 25 કરોડના વાહનોનું વેચાણ, જુઓ VIDEO

અમેરિકાના વાણિજ્ય મંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થાઓ પણ એવી રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કે તે હવે અમેરિકાનો કોઈપણ સામાન નહીં ખરીદી શકે. આમ 26 કંપનીઓ પર વેપારને લઈને પ્રતિબંધ લાદી દેવાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ‘અમેરિકા ચીનની અંદર અલ્પસંખ્યકોના ક્રુર દમનને સહન નથી કરતું અને ના કરશે’. આ બ્લેક લિસ્ટ કંપનીઓમાં હિકવિઝન, સેંસ ટાઈમ વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલી ઘટના નથી અમેરિકાએ ચીનની ટેલિકોમ હુવાવેની વિરુદ્ઘમાં પણ કાર્યવાહી કરી હતી. આ કંપનીની વિરુદ્ધમાં અમેરિકાની ટેક્નોલોજી ચોરી કરવાનો પણ આરોપ છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરના લીધે પણ અમેરિકા ચીન પ્રત્યે કડક વલણ દાખવી રહ્યું છે તો આ વખતે અલ્પસંખ્યક સમુદ્દાયો પર અત્યાચારને લઈને અમેરિકાએ કાર્યવાહી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">