બગદાદ એરપોર્ટ પર અમેરિકાની ‘એર સ્ટ્રાઈક’, ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત

અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક કરી છે. આ દાવો ઈરાકી મિલિશિયાએ કર્યો છે. ઈરાકી મિલિશિયાએ કહ્યું કે આ એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ કુડસ ફોર્સના હેડ ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઈરાકી મિલિશિયા કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંડિસ સહિત 8 લોકોના મોત થયા છે. Pentagon officials confirm, on orders of the US President, the killing of Iran's […]

બગદાદ એરપોર્ટ પર અમેરિકાની 'એર સ્ટ્રાઈક', ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 4:44 AM

અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક કરી છે. આ દાવો ઈરાકી મિલિશિયાએ કર્યો છે. ઈરાકી મિલિશિયાએ કહ્યું કે આ એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ કુડસ ફોર્સના હેડ ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઈરાકી મિલિશિયા કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંડિસ સહિત 8 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈરાન સમર્થિત મિલિશિયા પ્રવક્તા અહમદ અલ-અસદીએ કહ્યું મુજાહિદીન અબૂ મહદી અલ-મુહાંડિસ અને કાસેમ સોલેમાનીને મારવા માટે અમેરિકી અને ઈઝરાયેલી દુશ્મન જવાબદાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માનવામાં આવી રહ્યું છે કે અમેરિકી એર સ્ટ્રાઈકથી મધ્ય પૂર્વમાં એક નવો મોડ આવી ગયો છે અને ઈરાન અને સૈન્ય દળો દ્વારા ઈઝરાયેલ અને અમેરિકી હિતોની વિરૂદ્ધ મધ્યપૂર્વમાં ગંભીર જવાબી કાર્યવાહી કરવાની સંભાવના છે. બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર સ્ટ્રાઈક માટે PMFએ અમેરિકા પર નિશાન સાધ્યુ છે. અમેરિકા અને ઈરાન તરફથી તાત્કાલિક કોઈ નિવેદન સામે આવ્યું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">