ટ્રમ્પના આગમન પહેલા તડામાર તૈયારીઓ, અમેરિકાના સ્પેશિયલ એરક્રાફ્ટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે હવે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર USA એરક્રાફ્ટનું આગમન થયું છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે […]

ટ્રમ્પના આગમન પહેલા તડામાર તૈયારીઓ, અમેરિકાના સ્પેશિયલ એરક્રાફ્ટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 9:14 AM

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે હવે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર USA એરક્રાફ્ટનું આગમન થયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં ટ્રમ્પની સિક્યોરિટીના ખાસ પ્રકારના સાધનો લાવવામાં આવ્યા હતા અને તમામ સાધનોને વિશેષ કન્ટેનર મારફતે અલગ અલગ સ્થળે લઈ જવાયા હતા. ત્યારે ટ્રમ્પની મુલાકાત પહેલા એરપોર્ટ તરફના રસ્તાનું સમારકામ ચાલી રહ્યુ છે. એરપોર્ટ રોડ પર પડેલા ખાડાને પુરવામાં આવી રહ્યા છે. જેના માટે ખાસ પ્રકારની દિલ્લીથી મંગાવેલા હિટર મશીન દ્વારા રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ઈંગ્લેન્ડની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">