એરપોર્ટથી નીકળ્યા બાદ ટ્ર્મ્પ રોડ શૉમાં નિહાળી રહ્યાં છે વિવિધ રાજ્યોની ઝાંખી, જુઓ VIDEO

એરપોર્ટથી નીકળ્યા બાદ ટ્ર્મ્પ રોડ શૉમાં નિહાળી રહ્યાં છે વિવિધ રાજ્યોની ઝાંખી, જુઓ VIDEO


અમદાવાદ એરપોર્ટ આવીને ટ્ર્મ્પ પીએમ મોદીને મળ્યા હતા અને હાલમાં તેઓ રોડ શો જોવા માટે નીકળ્યા છે અને અંતે તેઓ ગાંધી આશ્રમ પહોંચશે. વિવિધ સ્ટેજ રસ્તાઓ પર તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી રહી છે. ગાડીઓ ધીમેધીમે ચાલી રહી છેે અને કાફલો આ કાર્યક્રમોને નિહાળતા આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો :   BREAKING NEWS: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો