VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ

અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો […]

VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 8:00 AM

અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે અહીં આવેલી ગરીબોની ઝૂંપડપટ્ટી ટ્રમ્પને ન દેખાય તે માટે પહેલા ઊંચી દિવાલ ચણવામાં આવી હતી. જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા વહેતી હતી કે ગરીબી ઢાંકવા માટે આ દિવાલ ચણવામાં આવી છે. ત્યારબાદ હવે આ દિવાલને ઢાંકવા તંત્રએ વૃક્ષારોપણ કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">