રાષ્ટ્રપતિની આવક વધીને 21 હજાર કરોડ થઈ ગઈ, આવકમાં થયો 5 ટકાનો વધારો

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આવકમાં છેલ્લાં ત્રણ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વધારો થયો છે. ગયા વર્ષની વાત કરીએ તો તેમની આવકમાં 5 ટકાનો વધારો થયો છે. આ વધારાની સાથે તેમની કુલ સંપત્તિ 21 હજાર કરોડ રુપિયા થઈ ગઈ છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ […]

રાષ્ટ્રપતિની આવક વધીને 21 હજાર કરોડ થઈ ગઈ, આવકમાં થયો 5 ટકાનો વધારો
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 5:47 PM

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આવકમાં છેલ્લાં ત્રણ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વધારો થયો છે. ગયા વર્ષની વાત કરીએ તો તેમની આવકમાં 5 ટકાનો વધારો થયો છે. આ વધારાની સાથે તેમની કુલ સંપત્તિ 21 હજાર કરોડ રુપિયા થઈ ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો:  વિમાન AN-32માં સવાર 13 લોકોમાંથી કોઈપણ ન બચી શક્યું, વાયુ સેનાએ કરી પુષ્ટિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આવકમાં 5 ટકા વધારો જોવા મળ્યો છે અને જાણકારોનું કહેવું છે કે આ વધારો તેમની ઓફિસની બે બિલ્ડીંગોની કિંમત વધવાના લીધે થયો છે. આ ઈમારતોના ભાવમાં 33 ટકા જેટલો વધારો થયો છે. આ ભાવના વધારાની સાથે ટ્રંપની સંપત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની આવકમાં 5 ટકાનો વધારો આવ્યો છે. જો કે ટ્રંપ પર જે દેવું છે તેની વાત કરીએ તો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડોનાલ્ડ ટ્રંપના મિત્ર સ્ટીવન રોથના વોરનેડો રિયાલિટી ટ્રસ્ટની સંપત્તિમાં પણ 30 ટકા હિસ્સો ડોનાલ્ડ ટ્રંપનો છે. ખાનગી વેબસાઈટના અહેવાલ મુજબ આ ટ્રસ્ટની સંપત્તિની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. ટ્રંપ જે આવક છે તેમાં આ ઈમારતોની આવકનો ચોથો ભાગ જેટલો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાછળના એક વર્ષની વાત કરીએ તો ટ્રંપના ગોલ્ફ કોર્સ અને રિસોર્ટની કિંમત 19 ટકા ઘટી છે અને તેની કિંમતમાં 3675 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. ટ્રંપ પર જે દેવું છે તે રકમની વાત કરીએ તો તેમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને તે રકમ 55 કરોડ ડોલર યથાવત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">