સવર્ણોને 10% આર્થિક અનામતનો ખરડો લોકસભામાં નિર્વિઘ્ને પસાર

સવર્ણોને 10% આર્થિક અનામતનો ખરડો લોકસભામાં નિર્વિઘ્ને પસાર
Upper cast reservation bill passed in Loksabha

સવર્ણોને આર્થિક અનામતનો ખરડો લોકસભામાં પસાર થઇ ગયો છેમહત્વની વાત એ હતી કે આ બિલને લઈને કોંગ્રેસભાજપ એકસંપ જોવા મળ્યા.હવે રાજ્યસભામાં આજે આ બિલ પસાર કરવાનું હોઈ સરકારની કસોટી થશેકેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કહી હતી તેના એક દિવસ બાદ સવર્ણોને 10 ટકા અનામત માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જે ગત મોડી રાતે લોકસભામાં ભારે બહુમતથી પાસ થયું છે..લોકસભામાં ઉપસ્થિત અન્ના દ્રવિડ પક્ષના સાંસદોએ ખરડો બતાવ્યો ન હોવાનું કારણ આગળ ધરીને મતદાનનો બહિષ્કાર કર્યોબીજી તરફ મતદાનમાં ભાજપ અને કોંગ્રેસે એકસંપ દર્શાવ્યો તેના કારણે સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે ત્રણ મત વિરુદ્ધમાં ગયા.

Upper cast reservation bill passed in Loksabha

હવે આજે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશેજો કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છેઉલ્લેખનીય છે કે નોકરીઓ અને શૈક્ષેણિક સંસ્થાનોમાં સવર્ણોને આર્થિક આધારા પર 10 ટકા અનામત આપવા માટે લોકસભામાં ખરડો રજૂ કરાયો હતો. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો. ચર્ચાની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, 10 ટકા અનામત તમામ ધર્મના લોકો માટે છેખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ અનામત લાગૂ થશે તો કેન્દ્રીય પ્રધાનોએ પણ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ જશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=531]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati