VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો

જૂનાગઢમાં ફરી કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ પડતા કેશોદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા લાવવામાં આવેલી તાડપત્રી ટૂંકી પડતા 2 હજાર બોરીથી વધુ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની જાણ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં માર્કેટયાર્ડમાં પૂર્વ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. […]

VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો
Follow Us:
| Updated on: Dec 03, 2019 | 4:29 PM

જૂનાગઢમાં ફરી કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ પડતા કેશોદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા લાવવામાં આવેલી તાડપત્રી ટૂંકી પડતા 2 હજાર બોરીથી વધુ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની જાણ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં માર્કેટયાર્ડમાં પૂર્વ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">