VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ એ જીવલેણ સમસ્યા બની ચૂકી છે. ત્યારે ગુજરાતી અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વારંવાર પોતાના પર્યાવરણ પ્રેમને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ફરી એક વખત મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવતો વીડિયો વાઈરલ થયો છે. Union Minister @mansukhmandviya arrives in Parliament on a bicycle. #Delhi pic.twitter.com/NnQPF6FVAI Web Stories View more 30 લાખની […]

VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 10:35 AM

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ એ જીવલેણ સમસ્યા બની ચૂકી છે. ત્યારે ગુજરાતી અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વારંવાર પોતાના પર્યાવરણ પ્રેમને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ફરી એક વખત મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવતો વીડિયો વાઈરલ થયો છે.

આ પણ વાંચોઃ VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાઇકલ સાથે સંસદમાં પહોંચ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ પહેલી વખત નથી કે, મનસુખ માંડવિયા અગાઉ પણ સાઇકલ સાથે સંસદ પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">