અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું એરપોર્ટ પર આગમન, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈ CM અને પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહના આગમનને લઈને એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે મોટેરાની તૈયારી તથા રૂટને લઈને ચકાસણી કરશે. સાથે જ કાર્યક્રમને લઈને સીએમ વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહના આગમનને લઈને એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે મોટેરાની તૈયારી તથા રૂટને લઈને ચકાસણી કરશે. સાથે જ કાર્યક્રમને લઈને સીએમ વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો