VIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાના પડઘા દિલ્લીમાં પડ્યા છે અને હિંસા પર ગૃહ મંત્રાલયની પણ સતત નજર છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી છે. જેથી ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજ્ય સરકાર પાસેથી માહિતી લેશે અને અધિકારીઓ અમદાવાદની સ્થિતિ પર સીધી નજર રાખશે.   Web Stories […]

VIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 6:26 AM

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાના પડઘા દિલ્લીમાં પડ્યા છે અને હિંસા પર ગૃહ મંત્રાલયની પણ સતત નજર છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી છે. જેથી ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજ્ય સરકાર પાસેથી માહિતી લેશે અને અધિકારીઓ અમદાવાદની સ્થિતિ પર સીધી નજર રાખશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">