VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન
Follow Us:
| Updated on: Nov 30, 2019 | 9:49 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના, NCP અને કોંગ્રેસે 170 ધારાસભ્યોનું સમર્થનનો દાવો કર્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">