UBER કંપની મુશ્કેલીમાં: લંડનમાં લાઈસન્સ રિન્યુ ના થવાથી બંધ થઈ શકે છે સેવા

ઉબેર સર્વિસ ભારતમાં ચાલી રહી છે અને તેમાં લોકોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. ઉબર ભારતના મોટા શહેરમાં પોતાના સુવિધા આપે છે અને લોકો ઓનલાઈન રિક્ષા, ટેક્સી બુક કરાવીને સફર કરી શકે છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર પર ટાટા કંપની […]

UBER કંપની મુશ્કેલીમાં: લંડનમાં લાઈસન્સ રિન્યુ ના થવાથી બંધ થઈ શકે છે સેવા
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 3:02 PM

ઉબેર સર્વિસ ભારતમાં ચાલી રહી છે અને તેમાં લોકોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. ઉબર ભારતના મોટા શહેરમાં પોતાના સુવિધા આપે છે અને લોકો ઓનલાઈન રિક્ષા, ટેક્સી બુક કરાવીને સફર કરી શકે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે

લંડનમાં ઉબરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લંડનમાં ઉબર કંપનીના લાઈસન્સને ફરીથી રિન્યૂ કરવામાં આવ્યું નથી. જો કે ઉબરને 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેમાં કંપની અપીલ કરી શકે છે. ઉબર કંપનીએ લાઈસન્સ માટે અરજી કરી હતી અને તેની રિન્યૂ અરજી સ્વીકારવામાં આવી નથી.

શા માટે ઉબર પર કેબ કંપની પર આ કાર્યવાહી ઉબર કંપનીનું લાઈસન્સ રિન્યુ નથી કરવામાં આવ્યું તેની પાછળ સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે, ઉબર સુરક્ષાના માનકોને પુરા નથી કરતી અને સતત ગરબડ કરે છે તેવું કારણ આપવામાં આવ્યું છે. 2017માં પણ લાઈસન્સ રદ કરી દેવાયું હતું અને 15 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ફરીથી બે મહિનાનો સમય આપવામાં આવ્યો અને તે પુરો થઈ રહ્યો છે. આમ ઉબર કંપની હવે આ બાબતે અપીલ કરશે તેવી જાણકારી મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">