BIG BREAKING : ગુજરાતમાં કોરોના વાઈરસની દસ્તક, 2 કેસનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

ગુજરાતમાં કોરોનાાને બે પોઝિટીવ કેસ સામેે આવ્યા છે.  સુરત અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટીવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના 150 થી વધારે કેસ નોંધાયા હતા પણ ગુજરાતમાં એકપણ કેસ પોઝિટીવ આવ્યો નહોતો.  સુરત અને રાજકોટના દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવશે. BIG BREAKING : Two test positive for the #coronavirus in #Gujarat. #Surat and […]

BIG BREAKING : ગુજરાતમાં કોરોના વાઈરસની દસ્તક, 2 કેસનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 2:19 PM

ગુજરાતમાં કોરોનાાને બે પોઝિટીવ કેસ સામેે આવ્યા છે.  સુરત અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટીવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના 150 થી વધારે કેસ નોંધાયા હતા પણ ગુજરાતમાં એકપણ કેસ પોઝિટીવ આવ્યો નહોતો.  સુરત અને રાજકોટના દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવશે.

કોરોના વાઈરસનો વિશ્વભરમાં કાળો કેર મચાવ્યો છે. કોરોના વાઈરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વિશ્વના 176 દેશમાં ફેલાઈ ગયો છે. કોરોનાના કારણે 9,310 લોકોના મોત થયા છે અને 2 લાખ 27 હજાર 761 કેસની પૃષ્ટી થઈ છે. 84,795 લોકોના આરોગ્યમાં સુધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">