બાવળામાંથી 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્શોને અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપી લીધા

બાવળામાંથી 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્શોને અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપી લીધા


અમદાવાદના બાવળામાંથી ગાંજોનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 89,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati