VIDEO: 2 પાકિસ્તાની યુગલ સાથે એવું તો શું થયુ કે રાજકોટ આવીને કર્યા લગ્ન!
પાકિસ્તાનથી આવેલા 2 યુગલે રાજકોટમાં આવીને લગ્ન કર્યા છે. આ યુગલના કરાચી થી આવ્યા છે. પાકિસ્તાનમાં પડતી મુશ્કેલીને કારણે રાજકોટ આવી લગ્ન કર્યા છે. બંને યુવક અને યુવતી મહેશ્વરી સમાજના જ છે જેથી મહેશ્વરી સમાજ ખાતે બન્ને યુગલના લગ્ન કરવામાં આવ્યાં હતા. 370ની કલમ રદ્દ થતા પાકિસ્તાનમાં સ્થિતિ વણસી હોવાનો યુગલોએ આક્ષેપ કર્યો હતો. આ […]
પાકિસ્તાનથી આવેલા 2 યુગલે રાજકોટમાં આવીને લગ્ન કર્યા છે. આ યુગલના કરાચી થી આવ્યા છે. પાકિસ્તાનમાં પડતી મુશ્કેલીને કારણે રાજકોટ આવી લગ્ન કર્યા છે. બંને યુવક અને યુવતી મહેશ્વરી સમાજના જ છે જેથી મહેશ્વરી સમાજ ખાતે બન્ને યુગલના લગ્ન કરવામાં આવ્યાં હતા. 370ની કલમ રદ્દ થતા પાકિસ્તાનમાં સ્થિતિ વણસી હોવાનો યુગલોએ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાના સપના જોતા લોકો માટે મહત્વના સમાચાર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો