લોકડાઉનમાં બેકાર થયેલા બે રત્ન કલાકારે સાંસદના નામે કર્યા તોડ, અઢળક રૂપિયા મેળવ્યા બાદ ઝડપાયા

લોકડાઉનમાં બેકાર થયેલા બે રત્ન કલાકારે સાંસદના નામે કર્યા તોડ, અઢળક રૂપિયા મેળવ્યા બાદ ઝડપાયા

કિમીયાગરો, રુપિયા કમાવવા માટે કેવા કિમીયા અપનાવે છે તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. લોકડાઉનને કારણે બેરોજગાર થયેલા બે રત્નકલાકારોએ સાંસદના નામે પૈસા પડાવવાનું શરુ કર્યું. સંધ પ્રદેશ દિવ અને દમણના સાંસદના નામે આ બન્ને બેકાર રત્ન કલાકારોએ લોકોને ફોન કરવાનું શરુ કર્યું. બન્ને બેકારો સાંસદના નામે લોકોને મંદિરના બાંધકામ કરવાનું છે તેના માટે ફંડફાળો આપજો. એવી ફોનમાં વાત કરીને લોકો પાસેથી રૂપિયા મેળવતા હતા. જો કે અનેકને સાંસદના નામે મંદિરના બાંધકામ માટેના ફાળો એકઠો કરી લીધા બાદ આ બન્ને ભેજાબાજ પોલીસના હાથ ઝડપાઈ ગયા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati