જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 ‘આતંકીવાદીઓ’ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?

મહારાષ્ટ્રના પાલઘરમાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં આતંકીઓ ફરી રહ્યાં છે તેવી ખબર પોલીસ વિભાગને આપવામાં આવી. આ ખબર બાદ પોલીસ વિભાગે સાત પોલીસ સ્ટેશનની ટીમો તાબડતોડ તૈયાર કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જે એક ફિલ્મના સેટ પર જઈને પુરું થયું. Web Stories View more Nita Ambani Tea Cup: […]

જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 'આતંકીવાદીઓ'ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?
Follow Us:
| Updated on: May 30, 2019 | 1:03 PM

મહારાષ્ટ્રના પાલઘરમાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં આતંકીઓ ફરી રહ્યાં છે તેવી ખબર પોલીસ વિભાગને આપવામાં આવી. આ ખબર બાદ પોલીસ વિભાગે સાત પોલીસ સ્ટેશનની ટીમો તાબડતોડ તૈયાર કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જે એક ફિલ્મના સેટ પર જઈને પુરું થયું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હકીકતમાં મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેના બે જૂનિયર કલાકારો આતંકવાદીઓના ડ્રેસમાં હતા. આ બંનેને જોઈને લોકોએ પોલીસને જાણ કરી કે શહેરમાં આતંકીઓ ઘૂસ્યાં છે.

આ પણ વાંચો:  આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો

આ બંને કલાકારો આતંકવાદીઓના વેશમાં હતા અને પોતાનો વેશ બદલ્યા જ વગર જ સીગારેટ લેવા ચાલ્યા ગયા હતા. પંચવટી નાકા વિસ્તારમાં તેઓ જ્યારે દૂકાન પર સિગારેટ લઈ રહ્યાં હતા ત્યારે તેમને એટીએમના એક ગાર્ડે જોઈ લીધા. આ બંને કલાકારો જે આતંકવાદીઓના વેશમાં હતા તેના સાથીઓ વેનમાં તેમની રાહ જોઈ રહ્યાં હતા.

આ બાદ તરત ગાર્ડે પોતાના ભાઈને ફોન કર્યો જે પોલીસ અધિકારી છે. બાદમાં તે પોલીસ અધિકારીના લીધે કંટ્રોલ રુમ સુધી આ ખબર ફેલાઈ ગયી અને આ તથાકથિત આતંકવાદીઓને શોધવા માટે મહારાષ્ટ્ર પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા. અંતે સર્ચ ઓપરેશન ફિલ્મના સેટ પર જઈને અટક્યું જ્યાં ખબર પડી કે આ તો આર્ટિસ્ટ છે કોઈ આતંકવાદી નથી. આમ એક કલાક સુધી મહારાષ્ટ્ર પોલીસનો જીવ અધ્ધર થઈ ગયો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">