અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના બે કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સે ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે. જયેન્દ્ર સિંહ અને જલાભાઈ નામના કોન્સ્ટેબલ બાતમીના આધારે વોચ પર બેઠા હતા. ત્યારે અજાણ્યા શખ્સે બંને કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની […]

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના બે કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સે ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 4:52 PM

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે. જયેન્દ્ર સિંહ અને જલાભાઈ નામના કોન્સ્ટેબલ બાતમીના આધારે વોચ પર બેઠા હતા. ત્યારે અજાણ્યા શખ્સે બંને કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસના બંને કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલાની જાણ થયા બાદ પોલીસ વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">