મોદી સરકારના હાથે લાગ્યા 2 સરકારી આધિકારી, જેમણે કાશ્મીરમાં પ્રતિબંધ હોવા છતા હુરિયતને ચોરીથી આપી હતી ઇન્ટરનેટ સેવા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાદવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ વિરુદ્ધ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ટ્વીટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને સંદેશાવ્યવહાર સેવા પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ ઈન્ટરનેટની સુવિધા આપવાના મામલે ઘેરામાં આવી ગયા છે. આ અધિકારીઓ પર ગિલાનીને ઈન્ટરનેટ સુવિધા આપી હોવાનો આરોપ છે. […]
જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાદવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ વિરુદ્ધ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ટ્વીટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને સંદેશાવ્યવહાર સેવા પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ ઈન્ટરનેટની સુવિધા આપવાના મામલે ઘેરામાં આવી ગયા છે. આ અધિકારીઓ પર ગિલાનીને ઈન્ટરનેટ સુવિધા આપી હોવાનો આરોપ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની ઈન્ટરનેટ અને લેન્ડલાઇન સુવિધા કેવી રીતે મેળવી શક્યા. BSNL દ્વારા આ મામલે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે અધિકારીઓને જાણ થતાં ગિલાનીની સેવા બંધ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]