જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો કર્યા બાદ ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુના નાગરોટામાં એક ટોલ પ્લાઝા પર આતંકવાદીઓએ પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. એક ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો અને બાદમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. #UPDATE Mukesh Singh, IG Jammu: Three terrorists have been […]

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો કર્યા બાદ ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 4:57 AM

જમ્મુના નાગરોટામાં એક ટોલ પ્લાઝા પર આતંકવાદીઓએ પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. એક ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો અને બાદમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 213 લોકોના મોત જ્યારે 9692 લોકો અસરગ્રસ્ત

જમ્મુના IG મુકેશસિંહે જણાવ્યું કે શુક્રવારે સવારે પાંચ વાગ્યે પોલીસે ચેકીંગ માટે એક ટ્રક અટકાવી હતી. ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. હજુ પણ આ વિસ્તારમાં ચાર આતંકીઓ છુપાયેલા હોવાની શંકા છે. તેથી, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">