નેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી ટુકેલ ચિંતીત, મેચ દરમિયાન જાતીવાદી ટીપ્પણીનો વિવાદ સર્જાયો હતો

ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેંટ જર્મન (PSG) ના સ્ટાર સ્ટ્રાઈકર નેમારને કારણે ટીમના મેનેજર આ દિવસોમાં ચિંતિત છે. મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. હવે તેના પર પ્રતિબંધનો ખતરો છે. મેનેજર થોમસ ટુકેલ ટીમના સ્ટ્રાઈકર નેમાર સહિત ત્રણ ખેલાડીઓ પર સંભવિત પ્રતિબંધ અંગે ચિંતિત છે. Web Stories View more આજનું […]

નેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી ટુકેલ ચિંતીત, મેચ દરમિયાન જાતીવાદી ટીપ્પણીનો વિવાદ સર્જાયો હતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2020 | 8:28 AM

ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેંટ જર્મન (PSG) ના સ્ટાર સ્ટ્રાઈકર નેમારને કારણે ટીમના મેનેજર આ દિવસોમાં ચિંતિત છે. મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. હવે તેના પર પ્રતિબંધનો ખતરો છે. મેનેજર થોમસ ટુકેલ ટીમના સ્ટ્રાઈકર નેમાર સહિત ત્રણ ખેલાડીઓ પર સંભવિત પ્રતિબંધ અંગે ચિંતિત છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગત રવિવારે પીએસજી અને માર્સેલીની લીગ-1 મેચમાં નેમાર, લેવિન કુર્ઝાવા અને લિએન્ડ્રો પેરિડીઝને લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર કરી દીધા હતા. નેમારે માર્સેલી પ્લેયર અલવારો ગોંઝલેઝ પર તેની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ટુકેલ કહ્યું, “સમિતિના નિર્ણય અને નેમાર ઉપરના સંભવિત પ્રતિબંધ અને મેદાન પર કંઈપણ થઈ શકે છે તેનાથી હું થોડો ચિંતિત છું.”

ડોર્ટમંડ મેચ 10,000 દર્શકોની હાજરીમાં યોજાશે

બુંડિશલિગા ક્લબ બોરુસિયા ડોર્ટમંડ 2020-2021 સીઝનની તેમની પ્રથમ મેચમાં 10,000 દર્શકોને આવકારવા માટે તૈયાર છે. ડોર્ટમંડની ટીમ શનિવારે મોંચેંગગ્લાડબેચ સામે મોસમની પ્રથમ મેચ રમવાનું છે. નવા નિયમો અનુસાર સ્ટેડિયમની 20 ટકા ક્ષમતાનો ઉપયોગ કરી શકાશે અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">