સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, ‘અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું’

ઉત્તર-પૂર્વ સીરિયામાં અમેરિકાએ જેવી સેના હટાવી કે તુર્કીએ બોંબમારો શરુ કરી દીધો છે. જેના લીધે લાખો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ બાબતે અમેરિકા ગંભીર છે અને વિરોધ કરતાં કહેવામાં આવ્યું કે અમેરિકા તુર્કીની અર્થવ્યવસ્થા બરબાદ કરી દેશે. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે […]

સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, 'અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું'
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 2:33 PM

ઉત્તર-પૂર્વ સીરિયામાં અમેરિકાએ જેવી સેના હટાવી કે તુર્કીએ બોંબમારો શરુ કરી દીધો છે. જેના લીધે લાખો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ બાબતે અમેરિકા ગંભીર છે અને વિરોધ કરતાં કહેવામાં આવ્યું કે અમેરિકા તુર્કીની અર્થવ્યવસ્થા બરબાદ કરી દેશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ અમેરિકામાં તુર્કી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવશે. સ્ટીલના પર ટેરિફમાં પણ વધારો કરવામાં આવશે. બંને દેશ વચ્ચે 100 બિલીયન ડોલરના વ્યાપાર સૌદાની વાત ચાલી રહી છે કે તે પણ રદ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટ્રંપએ તુર્કીને ધમકી આપીને કહ્યું કે જો તુર્કી તબાહીના રસ્તાં પર આગળ વધશે તો અમે તેની અર્થવ્યવસ્થાને ઝડપથી બરબાદ કરી દેવા માટે તૈયાર છીએ. તુર્કીએ સીરિયામાં કુર્દિશો પર હુમલાઓ કર્યા છે. તુર્કી દ્વારા આ નિર્ણય ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે વોશિગ્ટને કહ્યું કે તેઓ સીરિયામાંથી પોતાના સૈનિકોને હટાવી લેશે. રિપબ્લીકન પાર્ટી દ્વારા આ નિર્ણયની આલોચના કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ અમેરિકા દ્વારા સીરિયામાંથી સેના પાછી બોલાવવામાં આવ્યા બાદ તુર્કીએ હુમલો કરી દીધો છે. કુર્દીશ સેનાની સાથે તુર્કી સેનાની ટક્કર થઈ રહી છે. અમેરિકાએ આ હુમલાને માનવધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">