અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવિ એપાર્ટમેન્ટ માટે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. અહીં વરસાદના કારણે કોર્પોરેશનના ગાર્ડનનું ચાર માળ જેટલું વિશાળ ઝાડ એપાર્ટમેન્ટ ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે 3 ACના આઉટડોરને નુક્સાન થયું છે. Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ […]

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 5:15 AM

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવિ એપાર્ટમેન્ટ માટે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. અહીં વરસાદના કારણે કોર્પોરેશનના ગાર્ડનનું ચાર માળ જેટલું વિશાળ ઝાડ એપાર્ટમેન્ટ ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે 3 ACના આઉટડોરને નુક્સાન થયું છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી એક કાર ઝાડ નીચે દટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડને આ મહાકાય ઝાડને દૂર કરવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">