BUDGET 2020: બજેટમાં રેલવે માટે કરવામાં આવી અનેક જાહેરાત

નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રેલવે માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલવેની આવક ઘણી ઓછી છે તેથી સૌર ઉર્જા તૈયાર કરવા માટે રેલવેની જમીનનો ઉપયોગ કરવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

BUDGET 2020: બજેટમાં રેલવે માટે કરવામાં આવી અનેક જાહેરાત
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 11:18 AM

નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રેલવે માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલવેની આવક ઘણી ઓછી છે તેથી સૌર ઉર્જા તૈયાર કરવા માટે રેલવેની જમીનનો ઉપયોગ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દેશમાં તેજસ જેવી અન્ય ટ્રેનો પણ ચલાવવામાં આવશે અને તેના મારફતે પર્યટન સ્થળોને જોડવામાં આવશે. 550 રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશભરમાં માનવરહિત રેલવો ક્રોસિંગ ખતમ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

જૂની લાઈનો પર 27 હજાર કિલોમીટર ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવશે. સોલર પાવર ગ્રિડ ટ્રેકના કિનારે પ્લાન તૈયાર કરવામાં આવશે. 148 કિલોમીટર બેંગ્લુરુ ઉપનગીય ટ્રેન સિસ્ટમ બનશે જેના પર કુલ રૂ.18,600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમાં 25% કેન્દ્ર સરકારનું યોગદાન હશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">