કોરોનાકાળમાં માઉન્ટ આબૂમાં ગુજરાત સહિત અન્ય પ્રદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો
દર વર્ષે તહેવારોની સિઝનમાં માઉન્ટ આબૂમાં પ્રવાસીઓમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ પ્રવાસીઓ આબૂ તરફ વળ્યા છે. ગુજરાત સહિત અન્ય પ્રદેશના પ્રવાસીઓ પણ આબૂની મુલાકાત લેવા માટે ઉમટ્યા છે. & Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો […]
દર વર્ષે તહેવારોની સિઝનમાં માઉન્ટ આબૂમાં પ્રવાસીઓમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ પ્રવાસીઓ આબૂ તરફ વળ્યા છે. ગુજરાત સહિત અન્ય પ્રદેશના પ્રવાસીઓ પણ આબૂની મુલાકાત લેવા માટે ઉમટ્યા છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો