મધ્યપ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણનો હુંકાર, ફ્લોર ટેસ્ટમાં પડી જશે કમલનાથ સરકાર

સિંધિયાની સાથે કોંગ્રેસના 19થી વધારે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. આમ આ રાજીનામાથી મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. ભાજપના નેતાઓ દાવો કરી રહ્યાં છે કે તેઓ જ સરકાર બનાવશે અને જ્યારે પણ ફ્લોર ટેસ્ટ થશે ત્યારે કમલનાથ સરકારનું પડવું નક્કી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

મધ્યપ્રદેશ:  શિવરાજ સિંહ ચૌહાણનો હુંકાર, ફ્લોર ટેસ્ટમાં પડી જશે કમલનાથ સરકાર
Follow Us:
| Updated on: Mar 15, 2020 | 2:48 PM

સિંધિયાની સાથે કોંગ્રેસના 19થી વધારે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. આમ આ રાજીનામાથી મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. ભાજપના નેતાઓ દાવો કરી રહ્યાં છે કે તેઓ જ સરકાર બનાવશે અને જ્યારે પણ ફ્લોર ટેસ્ટ થશે ત્યારે કમલનાથ સરકારનું પડવું નક્કી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રવિવારના રોજ મીડિચાની સાથે ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વાત કરી હતી. માનેસરની આઈટીસી ગ્રાન્ડ હોટેલની બહાર મીડિયાની સાથે વાત કરતાં તેઓએ દાવો કર્યો કે કાલે ફ્લોર ટેસ્ટ થશે અને કમલનાથની સરકાર ભાંગી પડશે. માનેસરની આઈટીસી હોટેલ ખાતે ભાજપના 106 ધારાસભ્યો રોકાયા છે અને ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યો મોડી રાત્રે ભોપાલ મોકલવામાં આવશે. સોમવારના રોજ ફ્લોર ટેસ્ટ થશે અને તેમાં નક્કી થશે કે કમલનાથ સરકાર બચાવી શકે છે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપના નેતા રવિવારે રાજ્યપાલની સાથે મળ્યા હતા અને તેઓએ વિધાનસભામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરાબ છે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય હાથ ઉંચો કરીને વોટિંગ કરાવવામાં આવે તેવી માગણી પણ કરી છે. જો કે કમલનાથ સરકારના નેતાઓ પણ તૈયાર છે અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસની સરકાર બચી જશે તેવો દાવો કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">