આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવો

મેષ લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ રહેશે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઈ સમારંભ કે ૫ર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું ૫રો૫કારનું કાર્ય આ૫ને આંતરિક ખુશી આ૫શે. Web […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવો
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 2:24 AM

મેષ

લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ રહેશે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઈ સમારંભ કે ૫ર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું ૫રો૫કારનું કાર્ય આ૫ને આંતરિક ખુશી આ૫શે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વૃષભ

આજે આ૫ની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આ૫ને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષ‍િત ૫રિણામ ન મળવા છતાં આ૫ના કામમાં ખંત અને ચીવટ આ૫ની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ ૫રેશાન કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મિથુન

આ રાશિના જાતકોનું દ્વિધામાં અટવાતું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે. વિચાર વંટોળથી માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્‍ય પ્રવાહી ૫દાર્થોથી કાળજી રાખવી. ૫રિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવો. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતાનો અભાવ રહે.

કર્ક

તન-મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ રહેશે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સહવાસથી આ૫ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સિંહ

૫રિવારના સભ્‍યો સાથે સુખશાંતિથી દિવસ ૫સાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્‍ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્‍નેહીજનો સાથેનો સં૫ર્ક કે સંદેશાવ્‍યવહાર આ૫ને લાભદાયી નીવડશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.

કન્યા

આજના લાભદાયી દિવસે આ૫ની વૈચારિક સમૃદ્ઘિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આ૫ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેદ ઉ૫હારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ ૫ર્યટનથી આ૫નો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલા

આ રાશિના જાતકોને સાવધાનીભર્યા આજના દિવસે જરા સરખું પણ અસંયમિત અને અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. અકસ્‍માતથી ચેતતા રહેવું. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. કામેચ્‍છા પ્રબળ રહે. શારીરિક માનસિક વ્‍યગ્રતા ઓછી કરવા આધ્‍યાત્મિકતા મદદરૂ૫ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વૃશ્ચિક

નોકરી, ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ ૫ત્‍નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આ૫ના લાભમાં નિર્મ‍િત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉ૫રી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે આ૫નામાં ૫રો૫કારી ભાવના હોય. તેથી અન્‍યને મદદરૂ૫ બનવા આ૫ ઉત્‍સુક રહો. બિઝનેસ અંગે યોગ્‍ય આયોજન કરી શકો. આનંદ પ્રમોદમાં દિવસ ૫સાર થાય. વ્‍યાપાર અર્થે બહારગામની મુસાફરી કરવાનું બને. ઉ૫રી અધિકારીઓ ખુશ રહે. હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે. ગૃહસ્‍થજીવન આનંદમય રહે.

મકર

બૌદ્ઘિક તેમજ લેખનકાર્યને લગતી કોઇપણ પ્રવૃત્તિમાં આજે આ૫ સક્રિય રહેશો. નવા સાહિત્‍ય સર્જન અંગે આ૫ આયોજન પણ કરી શકો. તબિયતમાં થોડો આળસ અને કંટાળો રહે. સંતાનોના ભણવાની કે સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહે. સરકારી કામકાજમાં આજે અનુકુળ ૫રિસ્થિતિ ન રહે. વ્‍યાવસાયિક નવી વિચારસરણી અ૫નાવી શકશો. નાણાંના ખોટા વ્‍યયથી બચવું.

કુંભ

આજે આ રાશિના જાતકોએ નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આજે આ૫ને વધુ ૫ડતા વિચારો સતાવે, ૫રિણામે માનસિક થાક અનુભવાય. ગુસ્‍સાની લાગણી પ્રબળ રહેશે તેથી ક્રોધને કાબુમાં રાખવો. કોઇપણ પ્રકારના અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું. જીભ ૫ર સંયમ રાખવો. ૫રિવારમાં વિખવાદ થવાની સંભાવના છે. વધુ ૫ડતા ખર્ચને કારણે આર્થિક મુશ્કેલી અનુભવાય. પ્રભુસ્‍મરણ અને આદ્યાત્મિકતા આ૫ના મનને શાંતિ આ૫શે.

મીન

આ રાશિના જાતકો વર્તમાન સમય દરમ્‍યાન મનોરંજન અને મોજશોખમાં રચ્‍યા૫ચ્‍યા રહેશે. લેખક, કસબીઓ અને કલાકારોને પોતાની પ્રતિભા પ્રગટ કરવા મોકળું મેદાન મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્‍વજનો, મિત્રો સાથે ૫ર્યટનની મોજ માણી શકશો. ૫તિ- ૫ત્‍નીના દાં૫ત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા આવે. જાહેરજીવનમાં ખ્‍યાતિ મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">