જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો, 370 હટવાથી શું થશે ?

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો. મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. કાશ્મીરીઓને મળતા કેટલાક વિશેષ લાભ હવે નહી મળે. મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં તેમના પહેલા ભાષણ વખતે આ બાબતે ઈશારો કરી ચૂક્યા છે કે 370ની કલમ અસ્થાયી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો, 370 હટવાથી શું થશે ?
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 7:00 AM

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો. મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. કાશ્મીરીઓને મળતા કેટલાક વિશેષ લાભ હવે નહી મળે. મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં તેમના પહેલા ભાષણ વખતે આ બાબતે ઈશારો કરી ચૂક્યા છે કે 370ની કલમ અસ્થાયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આર્ટિકલ 370 હટવાથી શું થશે?

* 35-A હેઠળ કાશ્મીરના નાગરિકને વિશેષ લાભ મળે છે તે નહીં મળે * બીજા રાજ્યનો કોઇ નાગરિક મેળવી શકશે રોજગારી * રોજગારીમાં વધારો થશે * જો કલમ દૂર થાય તો કોઇપણ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શકે * મહિલાઓને લગ્ન બાદ પણ તેની નાગરિકતા રહેશે * મહિલાઓને લગ્ન બાદ પણ મળશે અધિકાર * ઉચ્ચ સંસ્થાનોમાં કોઈ પણ વિદ્યાર્થી નોકરી મેળવી શકશે * મહિલા અને પુરૂષ વચ્ચેની ભેદરેખા દૂર થશે * કાશ્મીરની સ્વતંત્રતા નાબૂદ થઈ જશે અને કેન્દ્ર સરકાર દખલગીરી કરી શકશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">